પહેલા કરતાં તદ્દન નવા રૂપરંગ સાથે હવે આ એપમાં 365 દિવસનો Spoken English નો સંપૂર્ણ કોર્સ આપવામાં આવે...
પહેલા કરતાં તદ્દન નવા રૂપરંગ સાથે હવે આ એપમાં 365 દિવસનો Spoken English નો સંપૂર્ણ કોર્સ આપવામાં આવેલ છે. જો કે તમે આખો કોર્સ 3 મહિના માં પણ પૂરો કરી શકો છો અને એથી વહેલા પણ પૂરો કરી શકો છો. તમારી શીખવા ની ઝડપ પર આધાર રાખે છે. આ એપમાં રોજબરોજ ની વાતચીતમાં ઉપયોગી હોય એવા 5000 કરતાં વધારે અંગ્રેજી વાક્યો (Daily Use English Sentences) ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલ છે. જેનાથી ફક્ત 7 દિવસમાં તમને ઇંગ્લિશ બોલી શકવા નો આત્મવિશ્વાસ આવી જશે. અસલ વિદેશી જેવા ઉચ્ચાર શીખવા માટે આ એપમાં AI આધારિત *RoboTeacher* ની સગવડ આપેલ છે. જે તમને ફક્ત આ એપમાં જોવા મળશે. આ પદ્ધતિ ના લીધે બોલતી વખતે ગ્રામર ના નિયમો યાદ કરવાની જરૂર પડતી નથી. આજથી વીસ વરસ પહેલા , 2003 માં ઇંગ્લિશ શીખવા માટે નો કોમ્પ્યુટર સોફ્ટવેર ( Anmoll Spoken English Software ) બનાવી ને ગુજરાતીમાં ડિજિટલ શિક્ષણ ની શરૂઆત કરનાર અનમોલ સોફ્ટવેર ના નિર્માતાઓ દ્વારા આ એપ બનાવવામાં આવેલ છે. આમ તો બોલતા માટે ગ્રામર શીખવાની જરૂર ના પડે એ રીતે આ એપ નો કોર્સ બનાવેલ છે , જેવી રીતે ગુજરાતી બોલતા શીખવા માટે તમારે પહેલા ગુજરાતી વ્યાકરણ શીખવાની જરૂર નહોતી પડી. તેમ છતાં જો તમે ગ્રામર શીખવા ઇચ્છતા હો તો એના માટે ખૂબ જ વિસ્તૃત ગ્રામર (Detailed Descriptive English Grammar in Gujarati) પણ આમાં આપેલ છે. જે તમને English Grammar એકદમ પાક્કું કરાવી દેશે. આ એપમાં 500000 કરતાં વધારે શબ્દો ની સૌથી વિશાળ ડિક્શનરી પણ આપેલ છે , જેમાં તમે દરેક શબ્દ ના અર્થ ની સાથે સાથે સાચા ઉચ્ચાર પણ શીખી શકો છો. તમે કેટલી પ્રગતિ કરી એનો વિસ્તૃત ખ્યાલ આવે એ માટે મસ્ત મજાનો, રંગીન, પ્રગતિ નો રિપોર્ટ (માર્કશીટ) પણ જોઈ શકશો. This app contains more than 5000 daily use English sentences with Gujarati translation and pronunciation. This will help you learn to speak English in Gujarati. This app is all in one solution for all your needs to learn to speak English through Gujarati, no need to download any Spoken English pdf or any other online course for English grammar. This app also has detailed descriptive grammar in very easy to learn format in Gujarati. Anmoll English app is actually an Android version of popular Gujarati software for learning English - Anmoll English learning software. Anmoll stands for All new method of language learning. Anmoll software has been most popular among Gujarati speaking people worldwide since 2003 for learning to speak English easily at home in Gujarati language. Now this app is also available in Hindi, for Hindi users this spoken English in Hindi app will be very useful to learn to speak English with English speaking course in Hindi. This is the most popular app extension of Anmoll English software. Our customers and well wishers had long standing demand to make it available on mobile devices to learn English in Gujarati and Hindi on the move. Now easily learn to speak English, spoken English app in Gujarati and Hindi is here to teach you English in Gujarati as well as in Hindi. Download free English learning app in Gujarati Hindi and start learning English. Free download English learning app in Gujarati and Hindi to learn English in Hindi or Gujarati for free.We hope that this demand will be fulfilled and Gujarati / Hindi people worldwide will cheerfully welcome this app for learning English in Gujarati and Hindi. This app is a full course in itself for learning English via Gujarati or Hindi and it is useful to all persons from all wakes of life and also for all age groups as well. This English learning app will be a boon for Gujarati and Hindi people who always wanted to learn English through Gujarati or Hindi. We have tried to cover almost all aspects of learning English including vocabulary, conversation , grammar etc. You can say hello in English but when to say hi ? Any Angel will not come to teach you English with miracle. You need to learn yourself and world will be with you in box. Keep learning English with Anmoll English learning app in Gujarati and Hindi.